વાહ વાહ!! દુબઈમાં રબારી સમાજએ વટ પાડી દીધો, માથે પાઘડી અને રબારી સમાજના પહેરવેશ સાથે જોવા મળ્યા જુઓ વાયરલ તસવીરો
|

વાહ વાહ!! દુબઈમાં રબારી સમાજએ વટ પાડી દીધો, માથે પાઘડી અને રબારી સમાજના પહેરવેશ સાથે જોવા મળ્યા જુઓ વાયરલ તસવીરો

આજે ગુજરાતી પરંપરા અને તેમના સંસ્કારો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે કારણ કે જ્યાં આજે ગુજરાતીઓ વસે છે ત્યાં ગુજરાતનું સર્જન આપોઆપ થઈ જતું હોય છે. આજના સમયમાં વિદેશની ધરતીઓમાં પણ ગુજરાતના લોકો જોવા મળે છે. હાલમાં વાયરલ થયેલા વિડિયો તમામ ગુજરાતી લોકોને ગર્વ અપાવ્યું છે કારણ કે દુબઈ જેવા અમીર દેશમાં રબારી સમાજના ભાઈઓ…