રાધિકા મર્ચન્ટે પ્રી-વેડિંગ ક્રૂઝ દરમિયાન અનંત અંબાણી સાથે પ્રેમભરી તસવીરો શેર કરી, રેડ ટોપ માં લાગે છે એકદમ હિરોઈન જુઓ વાયરલ તસવીરો
|

રાધિકા મર્ચન્ટે પ્રી-વેડિંગ ક્રૂઝ દરમિયાન અનંત અંબાણી સાથે પ્રેમભરી તસવીરો શેર કરી, રેડ ટોપ માં લાગે છે એકદમ હિરોઈન જુઓ વાયરલ તસવીરો

અનંત અંબાણીના બીજા પ્રીવેડિંગ ફંક્શનમાં પોર્ટોફિનોમાં તેની પ્રી-વેડિંગ પાર્ટીમાંથી રાધિકા મર્ચન્ટનો પિંક ડ્રેસ લુક સામે આવ્યો હતો.જે લોકો ને ખૂબ જ પસંદ આવ્યો હતો.પોર્ટોફિનોમાં બીજા પ્રી-વેડિંગ પાર્ટી માં અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે ઇટાલીમાં આયોજિત તેની લેટેસ્ટ પ્રિ-વેડિંગ ઇવેન્ટ, ‘લા ડોલ્સે વિટા ‘ માટે વિન્ટેજ પિંક ડાયો ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાધિકાનો આ ડ્રેસ…