અનંત અંબાણીની ભાભી શ્લોકા અંબાણી સાડીમાં એટલી હોટ લાગી રહી હતી કે બોલીવુડની અભિનેત્રી નો પરસેવો છૂટી ગયો
અંબાણી પરિવાર એ રાજાશાહી અને રજવાડી રીતે જામનગર ખાતે પોતાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યા હતા. તેમાં દેશ-વિદેશથી અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સ્ટેટ પર્ફોર્મન્સ તથા ડીજે નાઇટ પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો. તેમાં અનેક સેલિબ્રિટી ના લૂક સાથે સાથે અનંત અંબાણી પરિવારના અનેક સભ્યોના લુક ચર્ચાનો વિષય બન્યા હતા. જેની દેશભરમાં…