અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની વરઘોડામાં થઈ રાજાશાહી એન્ટ્રી આવી એન્ટ્રી તમે આજ સુધી નહીં જોય હોય – જુઓ તસવીર
અંબાણી પરિવારમાં એક થી ત્રણ માર્ચ અનંત અંબાણીના પ્રી વેડિંગ ના ફંકશનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં દેશ વિદેશથી અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેને લઈને જામનગર ખાતે તમામ હસ્તીઓનો મેળવડો જોવા મળ્યો હતો. હવે થોડા સમયમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જોકે તેના…