ગુજરાતી સિંગર ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ અને આદિત્ય ગઢવીએ અનંત રાધિકાના લગ્નમાં ગરબાની રમઝટ જમાવી, જુઓ ખાસ વિડિયો

ગુજરાતી સિંગર ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ અને આદિત્ય ગઢવીએ અનંત રાધિકાના લગ્નમાં ગરબાની રમઝટ જમાવી, જુઓ ખાસ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે અંબાણી પરિવાર એ પોતાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે 12 જુલાઈ 2024 ના રોજ આયોજિત કર્યા હતા જેમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી થી માંડી તમામ દેશ-વિદેશના બિઝનેસમેન આમંત્રિત મહેમાનો અને રમત જગત સાથે જોડાયેલા તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા….