‘મોદી’ ને ચોર કહેવું ભારે પડ્યું રાહુલ ગાંધીને? – રદ થઇ ગયું સંસદનું સભ્યપદ…કોમેન્ટ કરો તમારું મંતવ્ય

‘મોદી’ ને ચોર કહેવું ભારે પડ્યું રાહુલ ગાંધીને? – રદ થઇ ગયું સંસદનું સભ્યપદ…કોમેન્ટ કરો તમારું મંતવ્ય

બ્રેકિંગઃ રાહુલ ગાંધીની સંસદીય બેઠક રદ કરવામાં આવી છે. ગઈકાલે સુરત કોર્ટે તેને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ અંગે લોકસભા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મિત્રો, તમને જણાવી દઈએ કે ગુરુવારે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં 2 વર્ષની કેદની સજા સંભળાવી છે. રાહુલ ગાંધી પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદીની અટક…