ચૂંટણીના માહોલ વચ્ચે વાળ કપાવવા માટે સામાન્ય માણસ બની રાહુલ ગાંધી સલૂનમાં પહોંચ્યા,સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
| |

ચૂંટણીના માહોલ વચ્ચે વાળ કપાવવા માટે સામાન્ય માણસ બની રાહુલ ગાંધી સલૂનમાં પહોંચ્યા,સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો

હાલ સમગ્ર દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અનેક રાજનેતા રાજ્યોની મુલાકાત લઇ પોતાના પક્ષનો પ્રચાર કરતા હોય છે આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના રાજનેતા રાહુલ ગાંધી એ તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે ચૂંટણીનો માહોલ થઈ ચૂક્યો છે પરંતુ દાઢીવાળ સેટ કરાવવાના બાકી છે. અમે દેશના યુવાનો માટે સતત લડી રહ્યા છીએ….