બેંગ્લોર સામે રાજસ્થાનની જીત બાદ ચહલની પત્ની ધન શ્રીએ સોશિયલ મીડિયામાં ખાસ તસવીરો શેર કરી, સાઉથ અભિનેત્રીનો જોવા મળ્યો જલવો
|

બેંગ્લોર સામે રાજસ્થાનની જીત બાદ ચહલની પત્ની ધન શ્રીએ સોશિયલ મીડિયામાં ખાસ તસવીરો શેર કરી, સાઉથ અભિનેત્રીનો જોવા મળ્યો જલવો

Ipl 2024 ની એલિમેન્ટર મેચમાં આરસીબી ની ટીમને હરાવી રાજસ્થાન રોયલ ક્વોલિફાઇડ ટુમાં હૈદરાબાદ સામે રમવા માટે પહોંચી ગયું છે આ મેચમાં રાજસ્થાન રોયલ ની ટીમ એ ખૂબ જ સરળતાથી આ મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રોયલ ની ટીમ શાનદાર જીત સાથે ફાઇનલ ની નજીક પહોંચી ગઈ છે. રાજસ્થાની ટીમ તરફથી રિયાન પરાગ અને યશસ્વી…