ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ગીરમાં પોતાના મિત્રો સાથે દેશી ભોજનની મજા માણી, સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
સમગ્ર ગુજરાતમાં લોકસાહિત્યકાર તરીકે જાણીતા રાજભા ગઢવી હંમેશા પોતાના વતન સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહે છે આ જ વાતથી આજે તેમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક લોક ડાયરા અને આયોજિત પ્રસંગોમાં સાથ સહકાર અને પ્રેમ આપતા જોવા મળે છે. થોડા સમય પહેલા રાજભા ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે ઓપન…