3 idiots ફિલ્મનો રાજુ રસ્તોગી આ ગુજરાતી ફિલ્મની અંદર થઈ ગયો પ્રેગનેટ, જુઓ એવું તો શું છે આ ફિલ્મમાં ખાસ…
ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ અત્યારે ચાલી રહ્યો છે. એક પછી એક ગુજરાતી ફિલ્મો આવી રહી છે. આ દરેક ગુજરાતી ફિલ્મો પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. ઘણી ગુજરાતી ફિલ્મોએ ઈતિહાસ રચ્યો છે ત્યારે કલાકારો ભવિષ્યમાં ખૂબ જ અસરકારક ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ કલાકારો ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળી રહ્યા છે….