શેર માર્કેટના બેતાબ બાદશાહ રાકેશ ઝુનઝુનવાલાનું શ્રીદેવી સાથે ઈલુ ઈલુ નીકળ્યું…46.18 હજાર કરોડના માલિક રાકેશે શ્રીદેવીની ફિલ્મમાં…
આજે દરેકનું સપનું શેરબજારમાં સફળ થવાનું હોય છે, આજે અમે ભારતના દિગ્ગજ સ્ટોક માર્કેટ રોકાણકારોમાંના એક રાકેશ જુનજુન વાલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. શેરબજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ 14 ઓગસ્ટ, રવિવારે સવારે 6:45 વાગ્યે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અને તેણે તેની સફરમાં 5000 રૂપિયાથી 46.18,000 કરોડની મુસાફરી કરી. પરંતુ તમે બધા…