રાજકોટમાં આ જગ્યા પર 117 એકરમાં બની રહ્યું છે રામાયણની થીમનું “રામ વન”… જુઓ એક ઝલક
દેશના લોકો ખૂબ જ આસ્થા સાથે ભગવાનમાં વિશ્વાસ કરે છે. અને તેઓ પણ માનતા હતા અને હજુ પણ માને છે. જ્યારે પણ લોકો મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે તેઓ ભગવાન પાસે જાય છે અને તેમની મદદ માંગે છે. અને ભારતની સંસ્કૃતિ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. જેના કારણે લોકો ખૂબ માને છે અને પૂજા કરે છે….