બોલીવુડના ફેવરિટ કપલ રિતેશ દેશમુખ અને તેની પત્ની સાથે તેમના બાળકોએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા તેમનો પહેરવેશ જોઇ ચાહકોએ મન ભરીને કર્યા વખાણ

બોલીવુડના ફેવરિટ કપલ રિતેશ દેશમુખ અને તેની પત્ની સાથે તેમના બાળકોએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા તેમનો પહેરવેશ જોઇ ચાહકોએ મન ભરીને કર્યા વખાણ

હાલના સમયમાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા દરેક ભક્તો માટે આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક બની ગયું છે. કારણ કે લાંબા વર્ષોના સંઘર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ 22 જાન્યુઆરી 2024 માં પાવન દિવસે ફરીથી પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થયા હતા. આ દિવસથી લઇ આજ દિન સુધી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તેમાં પણ…