વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા પોતાની પત્ની રીતિકા અને પુત્રી સમાયરા સાથે વેકેશનની મજા માણતો જોવા મળ્યો સોશિયલ મીડિયામાં શેર કરી ખાસ તસવીરો

વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત શર્મા પોતાની પત્ની રીતિકા અને પુત્રી સમાયરા સાથે વેકેશનની મજા માણતો જોવા મળ્યો સોશિયલ મીડિયામાં શેર કરી ખાસ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ટી 20 વર્લ્ડ કપમાં ભારત સાઉથ આફ્રિકા સામે જીત મેળવી વિશ્વવિજેતા બની ગયું છે આ જીત પાછળ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રોહિત શર્માએ ખુબ જ શાનદાર પર્ફોમન્સ કરી ભારતને વિશ્વવિજેતા બનાવી તમામ ભારતીયના સપનાને સાકાર કર્યું છે. આ બાદ રોહિત શર્મા…