રશિયાની ગોરી ગોરી ભૂરી સાથે હૈદરાબાદના યુવકને થયો પ્રેમ યુવતી શીખી રહી છે હિન્દી અને સંસ્કૃત ના પાઠો
હાલમાં ઘણા લોકો દેશ દેશની સરહદ ઓળંગીને પોતાના પ્રેમને પામવા માટે પહોંચતા હોય છે આવી અનેક ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે તેને કોઈ પણ જાતની સીમા જ્ઞાતિ ધર્મ નડતો નથી તે માત્ર નજરોના ખેલ સાથે રમી પ્રેમ કરતા હોય છે. આવી…