લોકપ્રિય કલાકાર સાગરદાન ગઢવીએ પ્લેન માંથી શેર કરી ખાસ તસ્વીરો, સુરતમાં મચાવશે લોકડાયરાની ધૂમ જુઓ વાયરલ તસવીરો
ગુજરાતના અનેક કલાકારો આજે દેશ વિદેશમાં લોક સંસ્કૃતિની ધૂમ મચાવી રહ્યા છે આજે કલાકારોને કારણે જ ગુજરાતી સંસ્કારો અને તેમનો વારસો સાથે લોકસંગીત વિદેશની ધરતીમાં પણ જોવા મળે છે તેમાં પણ ગુજરાતના લોકપ્રિય કલાકાર સાગરદાન ગઢવી ના ગીતો લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે સાગરદાન ગઢવી ના ગીતો સાંભળવા જોવા…