વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો – આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ શા માટે છે? – જાણો
| |

વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો – આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ શા માટે છે? – જાણો

જ્યારે આપણે ભારતમાં આઝાદી મેળવી ત્યારે 50 વર્ષ પછી વસ્તી 36 કરોડ થી લઈને 100 કરોડ થઈ ગયા. જ્યારે આપણા દેશમાં વસ્તી વધારાને કારણે મોટી સમસ્યાઓ છે. વસ્તી વધારા સાથે દરેક વસ્તુની માંગ પણ વધવા લાગી છે. ત્યારે આ તમામ કારણોસર લોકોએ વૃક્ષો કાપવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે માણસને બહુ મોટી સમસ્યા સામે…