આવા જોરદાર લગ્ન તમે ક્યાય નહી જોયા હોઈ…ક્રિકેટર હાર્દિક પંડ્યાના લગ્નના ફોટા જોઈને તમે પણ આંખો ફાડી જશો….

આવા જોરદાર લગ્ન તમે ક્યાય નહી જોયા હોઈ…ક્રિકેટર હાર્દિક પંડ્યાના લગ્નના ફોટા જોઈને તમે પણ આંખો ફાડી જશો….

ક્રિકેટના પ્રખ્યાત ખેલાડી હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને તેના લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે. તસવીરોમાં તે સફેદ શેરવાની પહેરીને જૂની કારમાં આવતા જોઈ શકાય છે. તે અને તેનો ભાઈ કૃણાલ ડીજે દ્વારા વગાડવામાં આવતા સંગીત પર જોરદાર ડાન્સ કરતા હતા. ત્યારબાદ તેઓએ પોતાના પરિવાર અને મિત્રોની મદદથી…