PM નરેન્દ્ર મોદી જે રેલવે સ્ટેશન પર ચા વેંચતા હતા તે આજે દેખાઇ છે કઈ આવું…જુઓ તસવીરો
વડનગર એ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ હોવાને કારણે આ શહેરને લોકપ્રિયતા મળી હતી. મોદીએ બાળપણ વડનગરમાં વિતાવ્યું હતું અને રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. આજે, વડનગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બનવા અને શહેરના ઐતિહાસિક વારસાને જાળવવા માટે મોટા પાયે પરિવર્તનમાંથી પસાર…