ગામ માં સીતાફળ વેચતા સામાન્ય ખેડૂતે બનાવી 300 કરોડની આઈસ્ક્રીમ કંપની જાણો શું છે તેમની સંઘર્ષ કહાની
આજના સમયમાં સામાન્ય ખેડૂત પણ પોતાની બુદ્ધિ કળા આવડત થી પોતાનું સામ્રાજ્ય બનાવી શકે છે તેવા અનેક ઉદાહરણો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. આવા જ એક ખેડૂતની સફળતા વિશે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેણે સીતાફળ વેચતા વેચતા સમગ્ર વિશ્વમાં પોતાની આઈસ્ક્રીમ ની કંપની ઉભી કરી દીધી. તમે ઘણીવાર નેચરલ આઇસક્રીમ ટેસ્ટ તો ઓરીજનલ…