ભાઈની રિસેપ્શન પાર્ટીમાં બહેને વટ પાડી દીધો!! ઈશા અંબાણી જોવા મળી ગુલાબ થી બનાવેલા 3D લહેંગા લૂકમાં તસવીરોમાં લાગે છે રાજકુમારી જુઓ ખાસ ફોટોશૂટ

ભાઈની રિસેપ્શન પાર્ટીમાં બહેને વટ પાડી દીધો!! ઈશા અંબાણી જોવા મળી ગુલાબ થી બનાવેલા 3D લહેંગા લૂકમાં તસવીરોમાં લાગે છે રાજકુમારી જુઓ ખાસ ફોટોશૂટ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન આ વર્ષે દેશમાં સૌથી વધુ ચર્ચા માં રહ્યા હતા.અને સોશિયલ મીડિયામાં પણ ચારેકોર તમામ લોકો એ અંબાણી પરિવાર ના લગ્ન ની વાહ વાહ કરી હતી.આ લગ્ન સંપૂર્ણ હિન્દુ પરંપરા અને રીતરિવાજ અનુસાર આયોજિત કરવામાં આવ્યા હતા.બાર જુલાઈ ના પવિત્ર પાવન અને શુભ દિવસ એ એન્ટિલિયા થી મુંબઇ ના…