આવા સસરા દરેકને મળે..! દીકરાના વહુની કિડની ફેઇલ થતા જ પળનો પણ વિચાર કર્યા વગર પોતાની કિડની દાન આપી દીધી…

આવા સસરા દરેકને મળે..! દીકરાના વહુની કિડની ફેઇલ થતા જ પળનો પણ વિચાર કર્યા વગર પોતાની કિડની દાન આપી દીધી…

આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ અનિશ્ચિત છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક આવે છે પરંતુ કોઈના કારણે બચી જાય છે અને આપણે તેને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. ત્યારે આપણે તમારી આસપાસ જોઈએ છીએ કે ઘણા લોકો માનવતાના ઉમદા કાર્યો કરી રહ્યા છે અને માનવતાનો ફેલાવો અલગ રીતે કરી રહ્યા…