આવા લગ્ન ક્યારેય જોયા નહીં હોય…વરઘોડા માં અઘોરી-બાવા ને બોલાવ્યા અને વરરાજા એ ધારણ કર્યું ત્રિશુલ…જુઓ
અત્યારે એવું લાગે છે કે આખા ભારતમાં લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હાલ ગુજરાત અને ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે લગ્ન પ્રસંગને યાદગાર અને અદ્ભુત બનાવવા માટે લોકો પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. આવી જ એક ઘટના ગુજરાતમાં રહેતા વૃષભ પટેલ નામના યુવક સાથે બની હતી. વૃષભ પટેલે…