પોતાના લગ્ન માટે પહેરેલ લેંઘા ચોલી માં જોવા મળી અંબાણી પરિવારની સૌથી મોટી વહુ “શ્લોકા” આ લુકથી પોતાના લગ્નની જૂની યાદોને ફરીથી તાજા કરી જુઓ વાયરલ તસવીરો
અનંત અને રાધિકાની લગ્નની વિધિઓ 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવી હતી. આ લગ્ન માટેના તમામ ફંકશન ની શરૂઆત ત્રણ જુલાઈના રોજ કરવામાં આવી હતી જેમાં અંબાણી પરિવારના તમામ સભ્યોએ પોતાના ફેશન સ્ટાઈલથી લોકોને દીવાના બનાવ્યા હતા અને તેમની તસવીરો દરેક લોકોને ખૂબ પસંદ આવી હતી અને ચર્ચાનો વિષય…