સલામ છે આ વરરાજાને… પોતાના ખોળામાં કન્યાને ઊંચકીને લગ્ન મંડપના ફેરા ફરતો જોવા મળ્યો વરરાજો। જુઓ વિડીયો
ફિલ્મોના શોખીન દરેક લોકો હોય છે. ઘણીવાર ફિલ્મોમાં એવી એવી કહાનીઓ બતાવવામાં આવે છે જેને જોઈને આપણે પણ પ્રભાવિત થઇ જઈએ. ખાસ કરીને એવી લવ સ્ટોરી (love Story) ઓ જોવા મળે છે જેને જોઈને સાચો પ્રેમ શું હોય એ સમજી શકાય છે. પરંતુ આવી લવ સ્ટોરી ફિલ્મોમાં જ બનતી હોય છે એવું પણ આપણા મનમાં…