સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના ખાસ ફોટાઓ : રાજસ્થાની ફોક ડાન્સથી કર્યું મહેમાનોનું સ્વાગત

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના ખાસ ફોટાઓ : રાજસ્થાની ફોક ડાન્સથી કર્યું મહેમાનોનું સ્વાગત

હાલ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્નનો માહોલ જામ્યો છે. ત્યાં હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે કે એક એવા બોલીવુડ સ્ટાર ના લગ્ન કરી રહ્યા છે. જે આ બોલિવૂડના કપલ તેમના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે આજે પૂરી થશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી…