સમગ્ર અંબાણી પરિવાર એ મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિદાદાના લીધા આશીર્વાદ જાણો કેટલા કરોડોનું કર્યું દાન
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને આપ સૌ ઓળખતા જ હશો. મુકેશ અંબાણી પોતાના દીકરા અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શન ને લઇ થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા તેના દીકરાના ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યા હતા. મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર આટલા મોટા અમીર પરિવાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ…