સિંગાપુરની યુવતીને ગામડાના દેશી છોકરા સાથે થયો પ્રેમ, વિદેશની ક્લબ પાટી મૂકી યુવતીએ અપનાવ્યું સંપૂર્ણ ગામડા નુ જીવન

સિંગાપુરની યુવતીને ગામડાના દેશી છોકરા સાથે થયો પ્રેમ, વિદેશની ક્લબ પાટી મૂકી યુવતીએ અપનાવ્યું સંપૂર્ણ ગામડા નુ જીવન

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પ્રેમ આંધળો હોય છે તેને કોઈપણ જાતનું બંધન નડતું નથી છેલ્લા ઘણા સમયથી અનેક યુવાનો તથા યુવતીઓ એકબીજા સાથે સીમા ઓળંગીને પ્રેમમાં પડતા હોય છે. કોઈ રાજ્ય રાજ્ય વચ્ચેની કહાની નહીં પરંતુ દેશ દેશ વચ્ચેની પ્રેમ કહાની સાંભળવા મળે છે આવી જ એક ઘટના હરિયાણાના કેથલના એક પરિવારમાંથી સામે આવી…