ગુલાબી કુર્તી અને ગોગલ્સ પહેરી સિંગર કાજલ મહેરિયાનો દમદાર અંદાજ આવ્યો સામે, સુંદર અને આકર્ષક પોઝ આપી કરાવ્યું ફોટોશૂટ

ગુલાબી કુર્તી અને ગોગલ્સ પહેરી સિંગર કાજલ મહેરિયાનો દમદાર અંદાજ આવ્યો સામે, સુંદર અને આકર્ષક પોઝ આપી કરાવ્યું ફોટોશૂટ

ગુજરાતી સંગીતકાર કાજલ મેહેરીયા હંમેશા સોશિયલ મીડિયા અને માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ કાજલ મહેરીયા ના ગીતો પણ લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે થોડા સમય પહેલા જ…