કેટરીના કેફ ની જગ્યાએ સ્લાઈસ કંપનીની એડ પર આવી ગઈ કિયારા આડવાણી, લોકો કહી રહ્યા છે કે કિયારા આડવાણીએ કેટરીના કેફ ની એડ ચોરી લીધી…

કેટરીના કેફ ની જગ્યાએ સ્લાઈસ કંપનીની એડ પર આવી ગઈ કિયારા આડવાણી, લોકો કહી રહ્યા છે કે કિયારા આડવાણીએ કેટરીના કેફ ની એડ ચોરી લીધી…

લગ્ન પછી કિયારા અડવાણીની સુંદરતા ખરેખર વધી ગઈ છે. હવે તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે. જેમાં તેના મિત્રો ખુશ થઈ ગયા અને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. હાલમાં જ કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા, જે બાદ કિયારા અડવાણી લગ્ન બાદ તરત જ પોતાના કામ પર પરત ફરી હતી. કિયારા…