નટુકાકા આ નાનકડા ગામ માં મોટા થયા છે…જુઓ તેના પરિવાર અને ગામ સાથેની તસવીરો

નટુકાકા આ નાનકડા ગામ માં મોટા થયા છે…જુઓ તેના પરિવાર અને ગામ સાથેની તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે હાલમાં ભારતમાં સૌથી લોકપ્રિય ટીવી-શો તરીકે ગણવામાં આવે છે તે લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. જ્યારે આપણે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં નટુકાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયકના પરિવાર અને સફળતા વિશે વાત કરવામાં આવશે. જ્યારે ઘનશ્યામ નાયક 55 વર્ષથી આ…