પિતા એ ફૂટપાથ પર રહી ચા વેચી દીકરીને ભણાવી, દસ વર્ષ બાદ બની CA, પિતા અને દીકરી થયા ખૂબ જ ભાવુક જુઓ વાયરલ વિડિયો

પિતા એ ફૂટપાથ પર રહી ચા વેચી દીકરીને ભણાવી, દસ વર્ષ બાદ બની CA, પિતા અને દીકરી થયા ખૂબ જ ભાવુક જુઓ વાયરલ વિડિયો

આપણે સૌ લોકોએ ઘણીવાર સાંભળ્યું હશે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. આ વાક્ય સાંભળતાની સાથે જ કહી શકાય કે મહેનત કરનારને કોઈપણ સફળતા સુધી પહોંચવા માટે રોકી શકતું નથી. આ માટે જ સંઘર્ષથી જ દરેક સપનાઓને સાકાર કરી શકાય છે દર વખતે માત્ર પરિસ્થિતિને દોષ આપનારાઓ જીવનમાં ક્યારે સફળ થતાં નથી પરંતુ…