૧૨ પવિત્ર જ્યોતિર્લિંગ માંથી એક સોમનાથ મંદિરનો સમાવેશ થાય છે… જુઓ આ મંદિરના વર્ષો જુના ફોટોઝ…
સોમનાથ એ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું પ્રસિદ્ધ મંદિર છે. તે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ છે. સોમનાથના મંદિરને કેટલાય વિદેશી આક્રમણકારો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે જેઓ તેને લૂંટવા અને નષ્ટ કરવા માંગતા હતા. આટલા પ્રયત્નો છતાં, મંદિર જ્યારે પણ નાશ પામ્યું છે ત્યારે તેનું પુનઃનિર્માણ કરવામાં…