શું સોનાક્ષી સિન્હાના લગ્નના એક મહિના બાદ માતા બનવા જઈ રહી છે? પ્રેગ્નન્સી ના સમાચાર આવ્યા સામે, સોશિયલ મીડિયામાં જુઓ ખાસ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી અને શત્રુઘન સિંહા ની પુત્રી સોનાક્ષી સિંહાના લગ્ન લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા તથા સોશિયલ મીડિયામાં પણ તેમની તસવીરો અને વિડિયો ખૂબ જ વાયરલ થયા હતા. આપને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને જહિર ઇકબાલ ના લગ્નને હજુ એક જ મહિનો થયો…