સોનાક્ષી સિંહાએ લગ્ન પહેલા હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીમાં ધૂમ મચાવી, ઘરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું જુઓ વાયરલ તસવીરો

સોનાક્ષી સિંહાએ લગ્ન પહેલા હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીમાં ધૂમ મચાવી, ઘરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું જુઓ વાયરલ તસવીરો

ઘણા લાંબા સમયથી સોનાક્ષી સિંહા અને તેના બોયફ્રેન્ડ જહીર ઈકબાલ ના લગ્નની ચર્ચાઓ ચારે તરફ ચાલી રહી છે પરંતુ આ લગ્ન પહેલા ખૂબ જ ધામધૂમથી હલ્દી રસમ અને મહેંદી રસમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાનદાર અને ધમાકેદાર લગ્ન માટે સોનાક્ષી સિંહાના ઘરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ…