સોનાક્ષી સિંહાની સાસુ સામે તો બોલિવૂડની અભિનેત્રી પણ પાછી પડે છે સુંદરતા તો એવી કે જુઓ વાયરલ તસવીરો
| |

સોનાક્ષી સિંહાની સાસુ સામે તો બોલિવૂડની અભિનેત્રી પણ પાછી પડે છે સુંદરતા તો એવી કે જુઓ વાયરલ તસવીરો

સોનાક્ષી સિંહા અને તેના બોયફ્રેન્ડ જહીર ઈકબાલે એકબીજા સાથે આખરે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી દીધી છે છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા આ કપલ એ 23 જૂન ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નની સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં સોનાક્ષી સિંહા લાલ સાડી સાથે ખૂબ જ સુંદર લાગી રહી…