તારક મહેતાની સોનુએ પોતાના બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી ચાહકોએ તો એવી કોમેન્ટ કરી કે…જુઓ ખાસ ફોટોશૂટ

તારક મહેતાની સોનુએ પોતાના બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી ચાહકોએ તો એવી કોમેન્ટ કરી કે…જુઓ ખાસ ફોટોશૂટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થયેલી ઝિલ મહેતા ઘણા સમયથી ટીવી સ્ક્રીન પર જોવા મળી નથી. શોબિઝથી દૂર ઝિલ મહેતા ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. થોડા મહિના પહેલા જ ઝીલે તેના રોકા સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેના પર ચાહકોએ…