કિંજલ દવેએ આપેલી સરપ્રાઈઝ માં કાર જોતાની સાથે જ પિતા લલિત દવે દીકરીને ભેટી રડી પડ્યા જુઓ ભાવુક દ્રશ્યો

કિંજલ દવેએ આપેલી સરપ્રાઈઝ માં કાર જોતાની સાથે જ પિતા લલિત દવે દીકરીને ભેટી રડી પડ્યા જુઓ ભાવુક દ્રશ્યો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે 16 જુન 2024 ના રોજ સમગ્ર વિશ્વમાં ફાધર્સ ડે ની ખૂબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં પિતા પ્રત્યે પોતાના સંતાનોનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. આ ખાસ દિવસે ગુજરાતી સિંગર કિંજલ દવે પોતાના…