આ પટેલની દીકરી છેલ્લા 7 વર્ષથી 120 ગાયોનો તબેલો સાચવે છે…! વહેલી સવારે જાગે અને મોડી રાત સુધી મહેનત કરે…તસવીરો જોઈને કહેશો વાહ… !

આ પટેલની દીકરી છેલ્લા 7 વર્ષથી 120 ગાયોનો તબેલો સાચવે છે…! વહેલી સવારે જાગે અને મોડી રાત સુધી મહેનત કરે…તસવીરો જોઈને કહેશો વાહ… !

હવે અમે તમને એક ખૂબ જ મહેનતુ મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મહિલાએ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. જ્યાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને પશુપાલકોને રોજીંદી આવક થઈ રહી છે. આણંદની એક ડબલ ગ્રેજ્યુએશન મહિલા છ વર્ષથી આ વ્યવસાયમાંથી લાખો રૂપિયા કમાઈ રહી છે, પારૂબેન વિશે વધુ વાત કરીએ તો, પારુલ બેન અમૂલ ડેરીમાં…