સુરતના ચમકતા હીરાનો ઈતિહાસ – જાણો
ભારતની પ્રખ્યાત તથા પવિત્ર નદીઓના કાંઠેથી હીરાઓની સૌપ્રથમ ઓળખ થઈ ત્યારબાદ હીરાની વધુ તપાસ કરતા ખોદકામ દ્વારા અન્ય હીરા પણ મળી આવ્યા હતા. જો કે, હીરા ઉદ્યોગની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરતમાં એક સ્થાનિક વેપારી 1901માં શહેરના હીરા પોલિશિંગ ઉદ્યોગની શરૂઆત કરવા પૂર્વ આફ્રિકાથી હીરા કટરથી ભરેલી બોટ લાવ્યા હતા.ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગની શરૂઆત…