સુરતના સવજીભાઈ વેકરીયાએ પોતાની દીકરીના લગ્નમાં સોના ચાંદીના ઘરેણાં નહીં પરંતુ આપ્યા તેની ઊંચાઈના પુસ્તકો…ચારે બાજુ થઈ રહ્યા છે ભરપૂર વખાણ…જુઓ તસવીરો
આજના લગ્ન જીવનની વાત કરીએ અને લોકો એકબીજાને આંધળો પ્રેમ કરે છે. અને લગ્નની અંદર એકબીજાને ઊતરતી દેખાડવા માટે કોઈપણ સ્તરનો ખર્ચ કરવો યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે મિત્રો, સુરતના સવજીભાઈ વેકરિયાએ તેમની દીકરીના લગ્નમાં એક ભેટ આપી હતી જેને સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પહેલા આ દીકરી વિશે થોડા વર્ષો પહેલા…