ENTERTAINMENT | Lates News | વાઇરલ | સમાચાર
તારક મહેતાની બબીતાજીને રેડટોપમાં જોતા લોકોના દિલ ધક ધક થઈ ગયા, ખુલ્લા વાળ રાખી એવા પોઝ આપ્યા કે….જુઓ સુંદર તસવીરો
તારક મહેતા સીરીયલ આજે ફેમિલી શો બની ગયો છે કારણકે પરિવારના તમામ સભ્યો સાથે બેસી આ સીરીયલ ને જોઈ શકાય છે.આ સાથે સાથે સીરીયલ ના તમામ પાત્રો પણ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. આજના સમયમાં જોકે ઘણા પાત્રો શો થી ઘણા દૂર થઈ ગયા છે પરંતુ હજુ પણ અમુક પાત્રો સીરીયલ ની રોનક…