તારક મહેતાના ચંપકચાચા પોતાની પત્ની સાથે જોવા મળ્યા રંગીન મિજાજમાં, પહાડી વિસ્તારમાં વેકેશનની મજા માણી જુઓ વાયરલ તસ્વીરો
|

તારક મહેતાના ચંપકચાચા પોતાની પત્ની સાથે જોવા મળ્યા રંગીન મિજાજમાં, પહાડી વિસ્તારમાં વેકેશનની મજા માણી જુઓ વાયરલ તસ્વીરો

તારક મહેતા શો આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયો છે આ શો ને ચાહનારા ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સાથે સાથે તારક મહેતા શો ના પાત્રો દરેક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ શો માં આજે ચાચાજીનું પાત્ર નિભાવનાર અમિત ભટ્ટ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. અમિત ભટ્ટ જોકે…