બ્લુ કલરનાં પ્રોફેશનલ સૂટ સાથે અનોખા અંદાજમાં જોવા મળ્યા તારક મહેતાના અંજલી ભાભી, કમર પર હાથ રાખી એવા પોઝ આપ્યા કે જુઓ વાયરલ તસ્વીરો
આપ સૌ લોકોએ તારક મહેતાના શોમાં નવા અંજલી ભાભી ને જોયા જશે તેમનું રીયલ નામ સુનયના છે.જો કે જુના અંજલી ભાભી એ સીરીયલ છોડ્યા બાદ ઘણા ચાહકો ખૂબ નારાજ જોવા મળ્યા હતા પરંતુ નવા અંજલી ભાભી ની એન્ટ્રી સાથે જ તમામ લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને ફરીવાર સીરીયલ ની રોનક વધી ગઈ હતી…