તારક મહેતાની સોનુએ ખુલ્લા ટોપ માં પોતાના મિત્રો સાથે દરિયા કિનારામાં બોટની મજા માણી, જુઓ વાયરલ તસવીરો
લોકપ્રિય ટીવી શો તારક મહેતામાં ઘણા પાત્રો હવે શો થી દૂર થઈ ચૂક્યા છે પરંતુ ઘણા પાત્રો આજે પણ તારક મહેતા સીરીયલ માં ધૂમ મચાવી લોકોને મનોરંજન આપી રહ્યા છે તેમાં પણ દરેક લોકોને નવી સોનુ ખૂબ જ પસંદ આવી રહી છે આ અભિનેત્રીએ ખૂબ જ સુંદર રીતે અભિનય કરી લાખો લોકોના દિલ જીતી લીધા…