વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા જોવા મળ્યા કૂલ અંદાજમાં, અમેરિકાની બજારમાંથી શેર કરી તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં વર્લ્ડકપની શરૂઆત થવા જઈ રહી છે આ માટે ટીમ ઇન્ડિયા પણ 2024 t20 વર્લ્ડ કપ જીતવા માટે તનતોડ તૈયારી કરી રહી છે. તમામ ખેલાડી ipl પૂર્ણ થયા બાદ અમેરિકા પહોંચ્યા ત્યાં તેમણે મેચ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી…