શા માટે પાવાગઢ મંદિર પર છોલેલું શ્રીફળ ચડાવામાં આવતું નહીં, જાણો તેનું પાછળનું કારણ

શા માટે પાવાગઢ મંદિર પર છોલેલું શ્રીફળ ચડાવામાં આવતું નહીં, જાણો તેનું પાછળનું કારણ

તમે પાવાગઢનું તો નામ જરૂર સાંભળ્યું હશે, જ્યારે હાલ અમે તમને પાવાગઢના વિશેષતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પાવાગઢના મહાકાળી માં બિરાજમાન છે. જ્યાં મંદિર પર માં ના દર્શન કરવા માટે લાખો ની સંખ્યા ત્યાં તેના ભક્તો આવી પહોંચે છે. જયારે મહાકાળી માં ની શ્રદ્ધાને આસ્થા હોવાથી તેના ભક્તો માતાજી માટે શ્રીફળ અને…