દુનિયાના 7 સૌથી અમીર વ્યક્તિ જો ગરીબ હોત તો કંઈક આવા દેખાતા હોત… ફોટા જોઈને હસી પડશો

દુનિયાના 7 સૌથી અમીર વ્યક્તિ જો ગરીબ હોત તો કંઈક આવા દેખાતા હોત… ફોટા જોઈને હસી પડશો

હાલ ના સમયમાં, લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને બનાવેલ સોશિયલ મીડિયા પર અબજોપતિઓની કેટલીક અવિશ્વસનીય તસવીરો જોઈને દંગ રહી જાય છે. તાજેતરમાં, ગોકુલ પિલ્લઈએ સોશિયલ મીડિયા પર વિશ્વના ટોચના 7 અબજોપતિઓની તસવીરો શેર કરી, પરંતુ ટ્વિસ્ટ સાથે. તેણે કલ્પના કરી કે જો તેઓ ગરીબ હશે તો તેઓ કેવા દેખાશે અને આ તસવીરો ઈન્ટરનેટ…