આ તે વળી કેવા લગ્ન!! ભૂત પ્રેતના વસ્ત્રો પહેરી કન્યા પક્ષે વરરાજાનું સ્વાગત કર્યું, કાળ ચોઘડિયામાં લગ્ન કરી સ્મશાનમાં આપ્યો ઉતારો
આપણે આસપાસ ઘણીવાર અનોખા લગ્ન જોવા મળતા હોય છે. કે જેની વિશે સાંભળી આપણે પર થોડી વાર માટે વિચારમાં પડી જતા હોઈએ છીએ. આવા જ એક અનોખા લગ્ન રાજકોટના રામોદ ગામે યોજાયા હતા કે જે લગ્નની ચર્ચા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે. કારણ કે આ લગ્ન કોઈ મોટા પાર્ટી પ્લોટમાં…