દરિયા કિનારે કપલને ફોટોગ્રાફી કરાવવી પડી ભારે!! અચાનક મોજું આવતા યુવતી સાથે એવું થયું કે જુઓ વાયરલ વિડિયો
|

દરિયા કિનારે કપલને ફોટોગ્રાફી કરાવવી પડી ભારે!! અચાનક મોજું આવતા યુવતી સાથે એવું થયું કે જુઓ વાયરલ વિડિયો

આપણે કોઈપણ જગ્યાએ ફરવા જઈએ ત્યારે મોટેભાગે ફોટા પાછળ વધારે સમય પસાર કરતા હોઈએ છીએ. આ સાથે દરિયા કિનારે લોકો ફોટા પડાવવાનું વધારે પસંદ કરતા હોય છે કારણ કે આસપાસ માં નજારો જોઈ લોકો ફોટા માટે પડા પડી કરતા હોય છે. પરંતુ ઘણીવાર દરિયા કિનારાના વિસ્તારમાં ફોટા પડાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટનાના સમાચાર પણ આપણી સામે…